કડી શાક માર્કેટ પાસે કચરાના ઢગલામાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો, આરોગ્ય સામે ખતરો

કડી શાક માર્કેટ પાસે કચરાના ઢગલામાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો, આરોગ્ય સામે ખતરો
કડીમાં છેલ્લા ઘણા સમયથી એનકેન પ્રકારે મેડિકલ માફિયા બેફામ બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ફરી એકવાર મેડિકલ માફિયા દ્વારા કચરાપેટી ના ઢગલામાં મેડિકલ વેસ્ટ નાખી દેતા અનેક સવાલો સામે આવી રહ્યા છે.
કડી શહેર તેમજ તાલુકા ની અંદર અનેક વખત મેડિકલ વેસ્ટ મળી આવવાની ઘટના સામે આવી રહી છે ત્યારે તંત્ર ઊંઘતું ઝડપાયું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ફરી એકવાર મેડિકલ વેસ્ટ મળી આવતા તંત્ર સામે અનેક સવાલો સામે આવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે
ત્યારે ફરી એકવાર કરી શહેરના શાક માર્કેટ પાસે કચરાના ઢગલામાં મેડિકલ વેસ્ટ મળી આવતા આરોગ્ય સામે ખતરો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી મેડિકલ માફિયાઓ સામે ન કરાતા મેડિકલ માફિયા ફુલ્યા ફાલ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.
રીપોર્ટ : ધવલ ગજ્જર કડી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300