રાધનપુર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે સમીરાબૅન ઘાંચી ની નિમણુંક..

રાધનપુર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે સમીરાબૅન ઘાંચી ની નિમણુંક..
પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દ્વારા રાધનપુરમા મહિલા કોંગ્રેસ પ્રમુખની આપવામાં આવી નિમણુંક..
રાધનપુર શહેરમાં મહિલા કોંગ્રેશ સમિતિના પ્રમુખ પદે જ્યોતિબેન જોશીના રાજીનામાં બાદ કોંગ્રેસ દ્વારા નિમણુંક..
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગર પાલિકાની ચૂંટણીમા ભારે રસાકસી જોવા મળી હતી જે બાદ રાધનપુર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે જ્યોતિબૅન જોશી વોર્ડ 7 મા ચૂંટણી લડ્યા હતા જેમની કારમી હાર બાદ પ્રમુખ પદે થી રાજીનામુ આપ્યું હતુ અને ત્યારબાદ કોંગ્રેશ પાર્ટી દ્વારા રાધનપુર શહેરમાં સમીરાબૅન ઘાંચી ની નિમણુંક કરવામાં આવી છે.
રાધનપુરમા કોંગ્રેસના મહિલા કાર્યકર અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે સમીરાબૅન રૂસ્તમભાઈ ની નિમણુંક કરવામાં આવતા સ્નેહીજનો સહીત કોંગ્રેશ કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા.પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ જયાબેન ઠાકોર રાધનપુરમાં શહેર મહિલા કોંગ્રેસ ની નિમણુંક કરી દેવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ગીતાબેન પટેલના આદેશ અનુસાર અને પાટણ જિલ્લાના મહિલા કોંગ્રેશ સમિતિના પ્રમુખ જયાબેન ઠાકોર દ્વારા રાધનપુર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે.ત્યારે હવે રાધનપુર શહેરમાં મહિલા કોંગ્રેશ સમિતિના પ્રમુખ પદે જ્યોતિબેન જોશીના રાજીનામાં બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમીરાબૅન ઘાંચી ની નિમણુંક કરવામાં આવતા કોંગ્રેશના કાર્યકરોએ સમીરાબૅનને શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300