રાજકોટ : વોર્ડ નં.૨ માં આવેલ શિતલ પાર્ક મેઈન રોડનું મેટલીંગ કામનું ખાતમુહુર્ત

વોર્ડ નં.૨ માં આવેલ શિતલ પાર્ક મેઈન રોડનું મેટલીંગ કામનું ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
રાજકોટ: વોર્ડ નં.૨માં આવેલ શિતલ પાર્ક મેઈન રોડ થી ભાજપ કાર્યાલય તરફ જતા રોડનું મેટલીંગ કામનું ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં.૨ના પ્રમુખ ભાવેશભાઈ ટોયટા, વોર્ડ નં.૨ના મહામંત્રી કૌશિકભાઈ અઢિયા, કિરીટદાન ગઢવી, સંજયભાઈ મિયાત્રા, પૃથ્વીરાજસિંહ વાળા, અજયસિંહ જાડેજા, મનીષભાઈ મહેતા, યોગરાજસિંહ જાડેજા, ફારૂકભાઈ કટારા, અશ્વિનભાઈ અડીયા, જયસુખભાઈ પરમાર, ઘનશ્યામસિંહ રાઠોડ, ત્રિલોકભાઈ જોષી, રાજનભાઈ સિંઘવ, જયરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, પુષ્પકભાઈ જૈન, રાજુભાઈ, ભાવેશભાઈ મિયાત્રા, રજનીભાઈ મોચી, વાસુભાઇ સોલંકી, શૈલેષભાઈ અગ્રવત, અલ્પેશભાઈ વાઘેલા, બાલુદાનભાઈ, રાજુભાઈ દલવાણી, હર્ષવર્ધન કહોર, વિલાસગીરી ગોસ્વામી, રાજેશભાઈ સિંઘવ, સુરેશભાઈ સત્પરીયા, હિતેશભાઈ ધરજીયા, મહિલા મોરચાના રશદીબેન સિંધી, પલ્લવીબેન ચૌહાણ તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.
રીપોર્ટ : પ્રકાશ સોલંકી રાજકોટ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300