કેન્દ્રીય મંત્રી શ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢમાં આવતીકાલે સાયકલિંગનો કાર્યક્રમ યોજાશે

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢમાં આવતીકાલે રવિવારે સાયકલિંગનો કાર્યક્રમ યોજાશે
જુનાગઢ : કેન્દ્રીય સ્પોર્ટ્સ અને યુવા બાબતોના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા આવતીકાલે તા.30 માર્ચ ના રોજ સવારે ૬ કલાકે જૂનાગઢમાં ગિરનાર દરવાજા ખાતે ફિટ ઇન્ડિયા સન્ડેજ ઓન સાયકલના કાર્યક્રમમાં સહભાગી થશે. કેન્દ્રીય મંત્રીશ્રી સાયકલ સવારોને પ્રસ્થાન કરાવી પ્રોત્સાહિત કરશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300