રાધનપુરમા રમઝાન માસ અંતર્ગત બંદૂક વાસ યંગ કમિટી દ્વારા સેવાકીય પ્રવૃતિઑ કરાઈ..

રાધનપુરમા રમઝાન માસ અંતર્ગત બંદૂક વાસ યંગ કમિટી દ્વારા સેવાકીય પ્રવૃતિઑ કરાઈ..
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ બંદૂક વાસ યંગ કમિટી દ્વારા સેવાકીય પ્રવૃતિ રમઝાન માસમાંરમઝાન માસની અંદર દરરોજ રોજા રાખતા લોકો માટે ફ્રુટ વિતરણ સાથે સાથે આજે દૂધ કોલ્ડિંગ નો પ્રસાદ લોકોને આપવામાં આવ્યો હતો.રાધનપુર ખાતે એક કદમ એકતા કી ઓર તરફ સૂત્ર લઈને સેવાકીય પ્રવૃતિ કરી રહેલ રાધનપુર બંદૂક વાત ખાતે આવેલી બંદૂકવાસ અંગ કમિટી દ્વારા સમાજલક્ષી ગામલક્ષી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છીએ.
યુવાનો મળીને અત્યારે ચાલતા રમઝાન માસની અંદર રમઝાનના રોજા ખોલવા માટે લોકોના ઘેર જઈ ફ્રુટ નું વિતરણ કરવામાં આવે છે સાથે સાથે અવનવા કાર્યક્રમ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમની સેવાકીય પ્રવૃતિ લોકો બિલાવી રહ્યા છે આવી વધુ સેવા કરે તેવા લોકો આશીર્વાદ પણ આપી રહ્યા છે આ પ્રસંગે આજરોજ બંદૂકવાસ અન કમિટી દ્વારા દૂધનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તો દરરોજ અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે રમઝાન માસની અંદર તેમની કામગીરીથી લોકોમાં ખુશી જોવા મળી હતી. વધુમાં વધુ લોકોની સેવા કરે તેવી લોકોએ આશીર્વાદ પણ આપ્યા હતા.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300