દેગામ : સીમ શાળા નં.૨ નાં ધોરણ ૮નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજયો.

દેગામ : સીમ શાળા નં.૨ નાં ધોરણ ૮નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજયો.
Spread the love

દેગામ : સીમ શાળા નં.૨ નાં ધોરણ ૮નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજયો.

ગોસા(ઘેડ) : દેગામ સીમ શાળા નં ૨ માં ધો,૮ માં અભ્યાસ કરતા અને પરીક્ષા પાસ કરી ધો ૯ માં,,અભ્યાસ માટે જનાર ૧૮ વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ આજરોજ રાખવાના આવેલ હતો.
આ સમારોહ માં તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વિરમ ભાઈ સુંડાવદરા,મહેર સમાજ દેગામ નાં પ્રમુખ ભીમભાઇ સુંડાવદરા,પ્રાથમિક શાળા દેગામ નાં પ્રિન્સીપાલ કૌશિક સર,દેગામ સીમ શાળા નં.૩ નાં પ્રિન્સીપાલ મોરી સર , સી.આર.સી. ખૂટી સર દેગામ સીમ શાળા નં.૨ નાં પ્રિન્સીપાલ નમ્રતા બેન તથા શિક્ષક ગણ,ઉપરાંત વાલી ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા.
આ તકે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માન કરવા માં આવેલ હતું. અને ઉપસ્થિત ગામ આગેવાનો તરફથી તમામ વિદ્યાર્થી ઓને શુભેચ્છા આપવામાં આવેલ હતી.
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સીમ ૨ નાં શિક્ષકો તરફથી કરવામાં આવેલ હતું.

રિપોર્ટ :-વિરમભાઇ કે. આગઠ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!