રાધનપુરના મેમદાવાદ ગામે “ગાંવ ચલો” અભિયાન અંતર્ગત ગ્રામ જનો નિ મુલાકાત

રાધનપુરના મેમદાવાદ ગામે “ગાંવ ચલો” અભિયાન અંતર્ગત ગ્રામ જનો નિ મુલાકાત
રાધનપુરના મેમદાવાદ ગામે “ગાંવ ચલો” અભિયાન અંતર્ગત ભાજપના હોદ્દેદારોએ ગામ લોકોની મુલાકાત લીધી..
રાધનપુર તાલુકામાં ઠેર ઠેર ગ્રામીણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. 9,10, 11, ત્રણ દિવસ ગાંવ ચલો અભિયાન ચાલી રહ્યું છે.ત્યારે રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત મહામંત્રી બેચરભાઈ ઠાકોર તેમજ ભાજપના હોદેદારો ની પ્રેરક ઉપસ્થિત માં મેમદાવાદ ગામ ખાતે ગાવ ચલો અભિયાન અંતર્ગત ગામ લોકોની મુલાકાત લઇ ભારતીય જનતા પાર્ટીનું વિવિધ માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300