મેંદરડા : આયુર્વેદ મેડિકલ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું

મેંદરડા : આયુર્વેદ મેડિકલ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું
મેંદરડા : ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી પ્રસંગે આયુર્વેદ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ
મેઘવાળ સમાજ ખાતે જરૂરિયાત મંદ લોકોને ડો દ્વારા તપાસી નિ: શુલ્ક દવાઓ આપવામાં આવેલ
ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભિમરાવ આંબેડકર ની ૧૩૪મી જન્મ જયંતી પ્રસંગે ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ જુનાગઢ દ્વારા મેંદરડા મેઘવાળ સમાજ ખાતે સવારે ૯ થી બપોરના ૧૨ વાગ્યા સુધી આયુર્વેદિક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું
આ આયુર્વેદ મેડિકલ કેમ્પમાં જરૂરિયાત મંદ લોકોને ડોક્ટર દ્વારા તપાસી નિશુલ્ક દવાઓ આપવામાં આવેલ હતી જેમાં ભાઈઓ બહેનો સહિતનાઓ જોડાયા હતા
આ કેમ્પને સફળ બનાવવા મેઘવાળ સમાજ ના કાર્યકરો આગેવાનો અને ડો.હેડગેવાર સેવા સમિતિ ની ટીમ દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યા માં લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ હતો
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300