મેંદરડા : નાં રાજાવડ અને ડેડકીયાળ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

મેંદરડા : નાં રાજાવડ અને ડેડકીયાળ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજન
ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતી પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મેંદરડા તાલુકા ના રાજાવડ અને ડેડકીયાળ ગામ ખાતે સવારે 9 થી 12 વાગ્યા સુધી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સર્વ રોગ નિદાન કેમ્પમાં ડોક્ટરો દ્વારા નિદાન કરી જરૂરીયાત મંદ લોકોને દવાઓ નિ:શુલ્ક આપવામાં આવેલ હતી
આ કેમ્પ ને સફળ બનાવવા બંને ગામના કાર્યકર્તાઓ, આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ની ટીમ દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300