અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSIનો નિવૃત્ત સમારંભ

અમિત પટેલ.અબાજી
ગુજરાત ના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 6 મહિના થી ફરજ બજાવતા નરેન્દ્ર સિંહ ચાવડા આજે નિવૃત્ત થતા તેમનો સમારંભ અંબાજી પોલીસ સ્ટેશનમાં યોજાયો હતો મોટી સંખ્યામાં પોલીસ અને શુભેચ્છકો હાજર રહ્યા હતા, અંબાજી પીઆઈ કે એસ ચૌધરી અને પોલીસ સ્ટાફ યે તેમને માતાજી ની મૂર્તિ આપી વિદાય આપી હતી, ચાવડા સાહેબ સ્વભાવ મા મૃદુ ભાષી હતા, હડાદ પી એસ આઈ પી એસ જાડેજા પણ હાજર રહ્યા હતા