સમશેરપુરા ગામ કોઠી જૂથ પાણી પુરવઠા યોજનાનું કામકાજ ખાતે સળિયા કાપવાનું કટર મશીનની ચોરીની ફરિયાદ

Spread the love

ગરુડેશ્વર તાલુકા ના સમશેરપુરા ગામે કોઠી જુથ પાણી પૂરવઠા યોજનાનું કામ ચાલી કામકાજ ચાલી રહ્યું હતું તે વખતે કોઈ અજાણ્યા ઇસમે સળિયા કાપવા નું કટર મશીન ની ચોરી કરતા ગરુડેશ્વર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી કિશનકુમાર પ્રભુરામ પટેલ (હાલ રહે સુંણક, તા. ઉંઝા જી.મહેસાણા હાલ રહે સમશેરપુરા) એ અજાણ્યા ઇસમ સામે ગરુડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે.

ફરિયાદની વિગત મુજબ ફરિયાદી કિશનકુમાર વિનોદ એચ.  પટેલ કંપનીનું કન્ટ્રક્શન માં એન્જિનિયર તરીકે કામ કરતા હતા. ત્યારે કોઠી જૂથ પાણી પુરવઠા યોજનાનું કામકાજ સમશેરપુરામાં પાણીની ટાંકીનું કામ ચાલુ હોય તે વખતે સાંજના પોણા સાતેક વાગે કિશનકુમાર તથા અગરસિંગ નવલસિંગ ચાવડા તથા તેની સાથેનો બીજા માણસો સાથે હીકોકી કંપનીનું સળિયા કાપવા નું કટર ચોરાઈ ગયું. હતું મશીન ની આજુબાજુ તપાસ કરતાં મળી આવેલ ન હીકીકો  કંપનીનું સળિયા કાપવાનું કટર મશીનની અંદાજિત કિંમત રૂપિયા 7000 નું કોઈ અજાણ્યા ચોર ચોરી કરીને લઇ જતા અંગે પોલીસ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!