જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં સંયુક્ત કોંગ્રેસ સંવાદ યોજાયો

ભેસાણ વિસાવદર સંયુક્ત કોંગ્રેસ સંવાદ યોજાયો જેમાં ભાજપ સરકાર ઉપર હાર્દિક પટેલ દ્વારા ચાબખા માર્યા ખેડૂતોના વિમાનો પ્રન્ન, લાઈટનો મુદ્દો, ટેકાના ભાવનો મુદ્દો, દીપડાનો મુદ્દો, મહિલા સુરક્ષાનો મુદ્દો ને લઈ ભાજપ સરકાર ઉપર આક્ષેપો કરતા હાર્દિક પટેલે જણાવ્યું અગાવ ખેડૂતો ત્રણ વર્ષે બળદો બદલાવી નાખતા અને હવે આપણે બળદીયાને બદલે ખુટિયો વર્ષો સુધી ચલાવવા મંડયા. આ સંવાદમાં કોંગ્રેસના હાર્દિક પટેલ, ભેસાણના ધારાસભ્ય હર્ષદ રિબડીયા, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી, જૂનાગઢ પ્રમુખ નટુભાઈ પોકીય, ભાવેશભાઈ ત્રાપસિયા, તાલુકાના અગ્રણીઓ અને ગામડામાંથી લોકો મોટી સખ્યામાં જોડાયા હતા.
રિપોર્ટ : મહેશ કથીરિયા (ભેસાણ)