ભીલોડા પોલીસે બોલુન્દ્રામા રેડ પાડી રૂ. ૧,૬૦,૨૦૦નો દારૂ ઝડપ્યો

ભીલોડા પોલીસે બોલુન્દ્રામા રેડ પાડી રૂ. ૧,૬૦,૨૦૦નો દારૂ ઝડપ્યો
Spread the love

અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક અેન.વી.પટેલ મોડાસા વિભાગ મોડાસા ની સુચના અને માગૅદશૅન મુજબ ભીલોડાના પોલીસ ઈન્સપેક્ટર અેમ.જી.વસાવા તથા ભીલોડા પોલીસ સ્ટાફના માણસો સાથે ખાનગી બાતમી આધારે અનિલ ગીરીશભાઈ તરાળના બંધ ઘરની તપાસ કરતા ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૪૬૨ કિ.રૂ. ૧,૬૦,૨૦૦ નો મુદ્દામાલ મળી આવેલ અને આરોપી ઘરે હાજર નહિ મળતા જેના વિરુદ્ધ ગુન્હો નોધી આગળની કાયદેસરની કાયૅવાહી હાથ ધરાવવામાં આવી હતી. આમ અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબની સુચના મુજબ ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઈસમ અનિલકુમાર ગીરીશભાઈ તરાળ રહે બોલુન્દ્રા તા. ભીલોડા, જી.અરવલ્લી વિરુદ્ધ કેસ રજીસ્ટર કરી ગણનાપાત્ર કેસ શોધવામાં ભીલોડા પોલીસને સફળતા મળી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!