હિંમતનગરના દેધરોટા જોરાપુરની સાબરમતી નદીના પટમાથી ખનીજ ચોરી કરતા ૩ ટ્રક ઝડપાયા

ખનીજ ચોરી કરતા 3 ટ્રક ઝડપી પડ્યા જે શ્રી જે.એમ.પટેલ ભૂસ્તરશશાસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ કે.કે.વ્યાસ અને એમની ટિમ દ્વારા દેધરોટા જોરાપુર ની સાબરમતી નદી પટ માંથી આકસ્મિક ચેકીંગ રાત્રે 8:00 કલાક પછી રેડ કરવા આવેલ જે દરમિયાન કુલ 3 ટ્રક સાદી રેતી નું બિન અધિકૃત રીતે વાહન કરતાં પકડાઈ ગયેલ જેને સિઝ કરવામાં આવેલ છે અને આગળ ની કાર્યવાહી હાથ ધરાવવામાં આવી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)