ગંજીપાના વડે તીન પતી નો જુગાર રમતા ઈસમોને પકડી પાડતી કુવાડવા રોડ પોલીસ

કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર નિલેશભાઈ વાવેચા તથા જગમાલભાઈ ખટાણા નાઓને ખાનગીરાહે હકીકત બાતમીના આધારે રાણપુર (નવાગામ)સીમમાં આવેલ તળાવના કિનારે જાહેરમાં જુગાર રમતા આરોપીઓને પકડી પાડેલ છે.
આરોપી
- જગદીશ રધુરામભાઈ દુધરેજીયા. કુવાડવા ગામ.
- લાલજી નાનજીભાઈ ધામેચા. રાણપુર. નવાગામ.
- સુનિલ નથુભાઈ ધામેચા. રાણપુર. નવાગામ.
- રણછોડભાઈ વશરામભાઈ ધામેચા. રાણપુર. નવાગામ.
- રામજીભાઈ રધુભાઈ ધામેચા. રાણપુર. નવાગામ.
- રણજીતભાઈ ધીરૂભાઈ ધામેચા. રાજકોટ.
- મનીષ કેશુભાઈ રીબડીયા. કુવાડવા ગામ.
- વિરલ વાલજીભાઈ ખાંટ. રાજકોટ.
- સુરેશ ગોરધનભાઈ ધામેચા. રાણપુર. નવાગામ.
- મનસુખ ગેલાભાઈ પરમાર. રાણપુર. નવાગામ.
મુદામાલ
કુલ રૂપિયા.૫૭૪૯૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર એમ.આર.પરમાર તથા બી.પી.મેધલાતર તથા બી.ડી.ભરવાડ તથા જગમાલભાઈ ખટાણા તથા મનીષભાઈ ચાવડા તથા દિલીપભાઈ બોરીચા તથા નિલેશભાઈ વાવેચા તથા રધુવીરદાન ઈશરાની તથા હરેશભાઈ સારદિયા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)