આદિવાસી અધિકાર બચાવો સત્યાગ્રહ ધરણા આંદોલનને ડાંગ ધારાસભ્ય મંગળભાઇ ગાવિતે સમર્થન આપ્યુ

આદિવાસી અધિકાર બચાવો સત્યાગ્રહ ધરણા આંદોલનને ડાંગ ધારાસભ્ય મંગળભાઇ ગાવિતે સમર્થન આપ્યુ
Spread the love

ગાંધીનગર ખાતે હાલ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરતા બિનઆદિવાસી ઓને દૂર કરી સાચા આદિવાસીઓને ન્યાય આપવા સાચા આદિવાસી બચાવો સમિતિ દ્વારા છેલ્લા પંદર દિવસથી ધરણાં પ્રદર્શન કરી આંદોલન ચલાવાઈ રહ્યું છે. આ આંદોલનને ધીરે-ધીરે રાજ્યના આદિવાસીઓનું સમર્થન પણ મળી રહ્યું છે. જે આદિવાસી બચાવો આંદોલન માં આજે ડાંગ ધારાસભ્ય મંગળભાઇ ગાવિત પણ જોડાયા હતા અને આદિવાસીઓને ન્યાય મળી તે માટે સત્યાગ્રહ ધરણાં પ્રદર્શન ને સમર્થન આપ્યુ હતુ.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!