ઇંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ તાલુકા પોલીસ

ઇંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ તાલુકા પોલીસ
Spread the love

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વાવડી ચોકી ના પોલીસ ઈન્સપેક્ટર જી.એસ.ગઢવી તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર જી.એસ. ગઢવી તથા જૈમીનભાઈ પીપળવા ને ચોક્કસ માહિતી મળેલ કે પુનીતનગર કમેચારી સોસાયટી શેરી.૧ ના ખુણે એક ઈસમ પોતાની માલિકીના મોટરસાયકલમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ રાખી વેચાણ કરતો હોય. તેવી હકીકત બાતમી મળતા તે જગ્યાએ જઈ ચેકિંગ દરમિયાન એક ઈસમ હાજર મળી આવતા તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી

રવિરાજ મહેશભાઈ સોલંકી. જાતે.રજપુત ઉ.૨૧ રહે. ૧૫૦ ફૂટ રિંગ રોડ પુનીતનગર કમેચારી સોસાયટી રાજકોટ.

મુદામાલ

ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ.૧૬ કિ.૮.૦૦૦ તથા એક મોટરસાયકલ નં. GJ.03.U ૧૦૭૩ જેની કિ.૪૦.૦૦૦.

કામગીરી કરનાર અધીકારીઓ

પોલીસ ઈન્સપેક્ટર જે.વી.ધોળા તથા જી.એસ.ગઢવી તથા જૈમીનભાઈ પીપળવા તથા રૂપેશભાઈ પટેલ તથા હિતેશભાઈ મુછડીયા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!