અપહરણ તથા બળાત્કારના ગુનાઓમાં નાસતો ફરતો આરોપી શોધી કાઢતી થોરાળા પોલીસ

મધ્યપ્રદેશ રાજ્યના શીવની જીલ્લાના છપારા પોલીસ સ્ટેશન કલમ. ૩૬૩.૩૬૬.૩૭૬.૩૬૮.૩૪૪.૩૪. તથા પોકસો એકટ. ૪.૬. તથા એટ્રોસીટી એકટ કલમ. છેલ્લા એકાદ વર્ષથી નાસ્તા ફરતા હોય. જેના પર એમ.પી.પોલીસ ૫.૦૦૦ નું ઇનામ જાહેર કરેલ હોય. રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોય. જેથી મધ્યપ્રદેશ પોલીસના માણસો તપાસમાં આવતા પોલીસ ઈન્સપેક્ટર એ.એલ.બારસીયા ને તપાસમાં રહેવા સુચના આપી હોય. આરોપીની તપાસ કરતા મીરા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ પ્રીટવેલ નામના કારખાનામાં તેની બહેન સાથે રહેતો હોય. તેવી હકીકત બાતમીના આધારે તે જગ્યાએ જઈ ચેકિંગ દરમિયાન આરોપી હાજર મળી આવેલ છે.
આરોપી
રવીસીંધ જ્ઞાનસીંધ બૈસ. રહે. બિલ્હેરા જીલ્લો. છીંદવાડા રાજ્ય. મધ્યપ્રદેશ એમ.પી.પોલીસ ને સોંપી આપેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર જી.એમ.હડિયા તથા એ.એલ.બારસીયા તથા બી.આર.સોલંકી તથા પુષ્પરાજસિંહ ચુડાસમા તથા યુવરાજસિંહ રાણા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)