સાયબર ક્રાઈમના ગુનાથી બચવા અમદાવાદ પોલીસે શરુ કરી યુટ્યુબ ચેનલ

અમદાવાદ,
અમદાવાદ શહેર પોલીસ દ્વારા મોબાઈલ ફોન પર યુ ટ્યુબ ચેનલ શરુ કરવામાં આવી છે. આ ચેનલમાં તમામ લોકોને સાયબર ક્રાઇમ, ગુનેગારોથી કંઈ રીતે ચેતતા રહેવું જાઈએ તે વિશં તમામ માહિતી પણ આપવામાં આવશે. જે ચેનલમાં અમદાવાદ શહેર પોલીસ અલગ અલગ વિષય પર વિડીયો બનવી અમદાવાદીઓને સાવચેત રહેવા અને ગુનેગારોથી કઈ રીતે બચી શકાયએ અંગેની માહિતી ટેક્નોલાજીના માધ્યમથી પુરી પાડશે.
અમદાવાદીઓ માટે સાયબર ક્રાઈમે એક યુ ટ્યુબ ચેનલ શરુ કરવામાં આવી છે. આ ચેનલમાં લોકોને તમામ સોશિયલ મીડીયામાં થતા ગુનાઓથી કેવી રીતે બચવું અને સાવધાની કેવા પ્રકારની રાખવી તે બાબતની માહિતી આપવામાં આવશે. જયારે સામાન્ય રીતે શહેર પોલીસ કમિશ્નર કોઈ પણ પ્રંસગો કે તહેવારને લઈ જાહેરનામું બહાર પાડે છે અને તેની ઘણા લોકોને માહિતી પણ હોતી નથી જેથી આ ચેનલ મારફતે તમે માહિતી મેળવી શકશો. આ યૂટ્યૂબ ચેનલ શરુ કર્યા ને થોડા જ દિવસો થયા છે ત્યારે લોકોનો પ્રતિસાદ પણ સારો જાવા મળી રહ્યો છે જાવું રÌšં કે સફળતા કેટલી મળે છે.