લીંબડીમાં ‘વેલેન્ટાઈન ડે’ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

લીંબડીમાં ‘વેલેન્ટાઈન ડે’ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
Spread the love

આજે 14 મી ફ્રેબ્રુઆરીના દિવસે દેશ વિદેશ માં વેલેન્ટાઇન્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વેલેટાઇન્ટ ડે એટલે કઈ ફક્ત પ્રેમીઓનો જ દિવસ એવું નથી હોતું કારણ કે પ્રેમ તો પિતા – પુત્રી, માતા-પુત્ર, ભાઈ – બહેન, બે મિત્રો વચ્ચે, બે સખીઓ વચ્ચે હોય જ છે. જ્યારે આજે લીંબડી ની સરસ્વતી માધ્યમિક વિધાલય માં વેલેન્ટાઈન ડે ની એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીની ભાગ રૂપે વેલેન્ટાઇન ડે ને બદલે માતા – પિતાનું શસ્ત્રોક્ત બોલી, ચાંદલો કરી, પૂસ્પો વર્ષા કરી, પૂજન તથા આરતી ઉતારીને વેલેન્ટાઇન્ટ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ એક ભારતીય સંસ્કૃતિની પરંપરાગત છે એવા દ્રશ્યો જોવા મળેલ. આ કાર્યક્રમ માં વંદે માતરમ નું સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે સ્કૂલ ના ટ્રસ્ટી બકુલભાઈ ખાખી, કનુભાઈ દવે, આચાર્ય, શિક્ષકો, વિધાર્થીઓ, વિધાર્થીનીઓ, વાલી ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહિયા હતા.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!