ડાંગ : પુલવામાં શહિદ થયેલ વિરસપૂતો માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ડાંગ : પુલવામાં શહિદ થયેલ વિરસપૂતો માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
Spread the love

ડાંગ જિલ્લામાં આહવા ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સવારે ૮ વાગ્યે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા, શહીદ સ્મારક સવારે ૧૧ કલાકે ભગવા ગ્રુપ આહવા દ્વારા, ડ્રાય હોસ્ટેલ આહવા સાંજે ૬ કલાકે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા, બસ સ્ટેશન આહવા સાંજે ૬:૩૦ કલાકે, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ એ પુલવામાં હુમલામાં શહીદ થયેલ વિરસપૂતોને બે મિનિટ મૌન પાળી વંદે માતરમ્ના ગાન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!