27મીએ નેશનલ ડી વોર્મિંગ ડે નિમિત્તે નર્મદામાં 1,55,967 બાળકોને આલબેન્ડઝોની ગોળી ખવડાવવામાં આવશે

- જિલ્લા વિકાસ અધિકારી ના અધ્યક્ષ પદે ડિસ્ટ્રિક્ટ ન્યુટીશન ટાસ્ક ફોર્સ અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ કો ઓર્ડીનેટરની યોજાયેલી બેઠક
૨૭મી ફેબ્રુઆરીના રોજ નેશનલ ડી વોર્મિંગ ઉજવણી થશે, જે નિમિત્તે નર્મદા જિલ્લામાં1,55,967 બાળકોને આલબેન્ડઝોલ નિગોડી ખવડાવવામાં આવશે, રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી થે ગેનેસ વિલિયમ ના અધ્યક્ષ પદે જિલ્લા પંચાયતના સભાખંડમાં ખાતે ડિસ્ટ્રિક્ટ નુટ્રીસન અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ કો ઓર્ડીનેટરની અને ડીડી ગ્રાઉન્ડ અંગેની યોજાયેલી બેઠકમાં આ માહિતી આપી હતી.
આ બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નેશનલ ડી વોર્મિંગ ડે નિમિત્તે તારીખ 27 મી ફેબ્રુઆરીના રોજ જિલ્લાના 1 થી 19 વર્ષની વયના તમામ બાળકોને મુક્ત કરવા માટે ઢોલ ની ગોળી ખવડાવવામાં આવે છે. કૃમિ એ એનિમિયા નું મુખ્ય કારણ હોય છે જેનાથી બાળકોમાં માનસિક, શારીરિક વિકાસ ઉપર ઘણી જ ખરાબ અસર થતી હોવાથી એક સાથે તમામ બાળકોને આલ્બમ છોડની ગોળ ખવડાવવાથી એનીમિયા અને અટકાવી શકાય છે.
ડો. વિલિયમ એ વધુમાં કહ્યું હતું કે, નર્મદા જીલ્લામાં 1 થી 19 વર્ષની વયના કુલ1,55,967 જેટલા બાળકો છે તેથી જુદા જુદા તાલુકામાં જુદી જુદી કક્ષાએ બેન્જોલ દવાઓ આપવામાં આવશે, જેમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તેમજ સ્કૂલના જતા અને નોંધાયેલ હોય તેવા 1 થી 19 વર્ષની વયના બાળકોને આલ્બમ જોડણી ગોળી ખવડાવવામાં આવશે અને તેમાં કોઇ વંચિત ન રહી જાય તેનું ધ્યાન પણ રાખવાની સૂચના અપાઇ હતી. નર્મદા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના 1 થી 19 વર્ષ વયના બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવા અનુરોધ કરાયો છે.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપળા