રાજકોટ : શ્રી રામધુન મિત્ર મંડળ દ્વારા સમુહલગ્નનુ આયોજન

રાજકોટ : શ્રી રામધુન મિત્ર મંડળ દ્વારા સમુહલગ્નનુ આયોજન
Spread the love

રાજકોટ શહેરમાં સમુહલગ્નુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં કુલ ૯ વરવધુ ના લગ્નનુ શાસ્ત્રોકત વિધિવિધાનથી લગ્ન કરવામાં આવેલ હતા. આ સમુહ લગ્નોત્સવમાં RHS નામના બધા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વિનભાઈ રચનાબેન પટેલ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દયારામભાઈ, હિરેનભાઈ, નરેન્દ્રસિંહ (દ્વારકા), ડો.સિમાબેન પટેલ (જામનગર), હિતેષભાઇ,  જાગૃતિબેન (રાજકોટ) એવમ નામી-અનામી મહેમાનનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમુહ લગ્નોત્સવમાં આવેલ ૯ વરવધુને આશિવાદ તેમજ ઉપહાર આપવામાં આવેલ હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!