દામનગરમાં વિવેકાનંદ કેન્દ્ર સહિતના સંગઠનો દ્વારા નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં તિરંગા યાત્રા

દામનગર સ્વામી વિવેકાનંદ કેન્દ્ર અને રાષ્ટ્રપ્રેમી સંગઠનોના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાય. પાલિકા કચેરી સામે થી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પર નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં યોજાય તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ઉચ્ચતર અભ્યાસ કરતા છાત્રો વેપારી અગ્રણી ઓ ની વિશાળ તિરંગા યાત્રા નગરપાલિકા સામે થી પ્રસ્થાન થઈ શહેરના સરદાર ચોક ખાતે વિસર્જન થઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા