ભીગરાડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા ના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમહુર્ત

ભીગરાડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા ના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમહુર્ત
Spread the love

લાઠી તાલુકાના ભીંગરાડ ગામે ૪ લાખ ના ખર્ચે ગટર લાઈન તેમજ પાણીની પાઈપલાઈન કાર્યોનું લાઠી તાલુકા પંચાયત પ્રમુખશ્રી જનકભાઈ તળાવિયા ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ભીંગરાડ ગામ ના સરપંચ શ્રી કાળુભાઈ લાઠીયા તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ તેમજ ભીંગરાડ ગામ ના ઉદ્યોગપતિ દાતાશ્રી માણેકભાઈ શામજીભાઈ લાઠીયા વિજયભાઈ સોહલીયા અરવિંદભાઈ લાઠીયા ગીરીશભાઈ આલગિયા વીસીઈ આસિફભાઇ ખોખર અરવિંદ ભાઈ ભાદાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમજ જનકભાઈ તળાવીયા એ ભીંગરાડ ગામની નવનિર્મિત પ્રાથમિક શાળા તેમજ આરોગ્ય કેન્દ્ર તેમજ શાળાના દાતાશ્રી માણેક ભાઇ લાઠીયા ની શુભેચ્છા મુલાકાત કરી ગ્રામજનોના પ્રશ્ન સાંભળી તેમની સાથે ચર્ચા કરી ગામના વિકાસ કામો સફળ થાય એવું આયોજન કરવાની ખાતરી આપી.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!