ધોરાજીના કમ્પાઉન્ડરના આપઘાતના કેસમાં મહિલાને ત્રણ વર્ષની સજા
અનિલભાઈ ભીખાભાઈ બાલદા નામના ધોરાજી જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા મિલ નર્સ કે જેવો જુદા જુદા મેડિકલ સ્ટોરમાં પણ કામ કરેલ તેમને પાંચ ઓક્ટોબર 2018 ના રોજ સવારના ઝેરી દવા ખાઈ અને આત્મહત્યા કરેલી હતી. આત્મહત્યા કરતી વખતે તેમણે પોતાના આત્મહત્યા કરવા પાછળના કારણમાં મનિષાબેન બાબુભાઈ બાલધા નામની વ્યક્તિ તેમને હેરાન કરતી અને આ છોકરી પાછળ પડી ગયેલી અને લગ્ન કરવા દબાણ કરતી હતી તે મતલબનો વિડીયો વોટ્સઅપમાં વાઈરલ કરેલો હતો.
સારવાર દરમિયાન અનિલ ભાઈ નું મૃત્યુ થતાં તપાસ કરનાર અધિકારીએ અનિલભાઈના પત્ની નું નિવેદન નોંધી ફરિયાદ નોંધી અને મનિષાબેન સામે ચાર્જશીટ કરેલું હતું. આ કામે કિસ commit થતાં ધોરાજીના મહેરબાન એડિશનલ seasons in district judge શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવે સાહેબ સમક્ષ આખી ટ્રાયલ ચાલી ગયેલી અને કુલ ૧૬ સાહેદો અને 20 દસ્તાવેજી પુરાવા રજૂ થયેલા હતા. આરોપી પક્ષ એ નિર્દોષ હોવાની રજૂઆત કરી હતી. મરણ જનારના પત્ની અને અન્ય સાહેદો કોર્ટ રૂબરૂ ફરી ગયા હતા અને હોસ્ટેલ થયા હતા.
ત્યારે સરકારી વકીલ તરફથી મરણ જનાર નું મૃત્યુ પહેલા નો વિડીયો અને તે એફ.એસ.એલ કચેરીના તજજ્ઞ અર્ક પટેલ ની ભુવાની ને નજર અંદાજ કરી શકાય નહીં ભારતીય દંડ સહિતા 302 306 કે 376 જેવા ગુનાઓ કોઈ વ્યક્તિ વિરુદ્ધ ના નહીં પરંતુ માનવજાત વિરૂદ્ધ ના ગુનાઓ ગણાય આવું જણાવી અને આરોપીને તકસીરવાન કરાવવા રજૂઆત કરી હતી.જે તમામ દસ્તાવેજી પુરાવાઓ અને પેપર ધ્યાને લઇ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે આરોપી મનિષાબેન બાબુભાઇને રૂપિયા પાંચ હજાર દંડ તથા તેમની માનસિક બીમારી ને ધ્યાને લઇ અને ૩ વર્ષની સજા કરેલી.
હરેશ ભાલીયા (જેતપુર)