અમરેલીમાં બહુમાળી ભવન પાસેથી જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને પકડી પાડતી પોલીસ

અમરેલીમાં બહુમાળી ભવન પાસેથી જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને પકડી પાડતી પોલીસ
Spread the love

અમરેલી શહેર વિસ્તારમાં બહુમાળી ભવન પાસેથી જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રૂ.૨,૪૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણાએ જીલ્લામાંથી દારૂ/જુગારની બદીને દુર કરવા તેમજ જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ હાલ પ્રોહી/જુગારની ડ્રાઇવ ચાલતી હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા જુગાર અંગે ચોક્કસ બાતમી મેળવી અમરેલી બહુમાળી ભવન પાસે રેઇડ કરતાં જુગાર રમતાં પાંચ ઇસમોને પકડી પાડેલ છે તેમજ પકડાયેલ આરોપીઓ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી છે.

જુગાર રમતાં રેઇડ દરમ્યાંન પકડાયેલ ઇસમો

  1. પ્રકાશભાઇ બાબુભાઇ સિંધવ ઉ.વ.૨૨ ધધો. પ્રા.કંડક્ટર રહે.કાચરડી તા. લાઠી, જી. અમરેલી
  2. અલ્તાફ ઉર્ફે બાઉદિન અબુભાઇ ધાનાણી ઉ.વ.૨૧ ધધો.રીક્ષા ડ્રાઇવિંગ રહે. અમરેલી તારવાડી મીની કસ્બાવાડ શેરી નં.૨ તા.જી.અમરેલી
  3. મનજીભાઇ દેવાભાઇ ચૌહાણ ઉ.વ.૫૫ ધધો.મજુરી રહે.અમરેલી બહુમાળી ભવન નીચે તા.જી.અમરેલી
  4. રજાકભાઇ ઝુસબભાઇ જોગીયા ઉ.વ.૫૦ ધંધો.વેપાર રહે.અમરેલી બહારપરા ઘાંચીવાડ સવાણીનો ડેલો તા.જી.અમરેલી
  5. અબ્દુલસમદ મહમદભાઇ સૈયદ ઉ.વ.૩૪ ધંધો.ડ્રાઇવિંગ રહે.અમરેલી મીની કસ્બાવાડ શેરી નં.૨ તા.જી.અમરેલીપકડાયેલ મુદામાલઃ-
    રોકડા રૂ.૨,૪૫૦/- તથા ગંજીપતાનાં પાના નંગ ૫૨ કિ.રૂ.૦૦/- તથા મળી કુલ રૂ.૨,૪૫૦/- નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર તથા UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા UHC નીલેશભાઇ વિરાભાઇ લંગાળીયા તથા LRD હિરેનસિંહ લાલજીભાઇ ખેર તથા LRD વિજયભાઇ હરેશભાઇ બસીયાનાઓએ કરેલ છે.

રિપોર્ટ : જય આગ્રાવત (અમરેલી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!