શહેરા પાટીયા ફળિયામાં પ્રેમીપંખીડાએ ઝાડ પર લટકી જઈ આપઘાત કર્યો

શહેરાના પટીયા ફળિયામાં રહેતા અનુપ રમણ પગી તેમજ મનીષા સોમાભાઈ પગીએ બન્ને એક બીજાને પેમ સબધ હતો પરંતુ તેઓ એકજ કુટુબ હોય તેઓનુ લગન થઈશકે તેમ ન હોય. જેથી સમાજનાડર નાકારણે અથવા બીજા કોઇ અન્ય કોઈ કારણોસર પટીયા નિશાળ ફળીયું પાસે ગળે સૂતરની દોરી બાંધી આબાના જાડના ડાળખા ઉપર દોરીના છેડા બાધી બને એક સાથે લટકી ગળે ફાશો ખાઈ આપઘાત કરીયો હતો. આ ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. શહેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને નીચે ઉતારી શહેરા પીએમ માં મોકલવામાં આવી હતી. આગળની કાર્યવાહી હાથ ધરી હતી.