નર્મદા કોંગ્રેસના અગ્રણી નેતા મણીભાઈ વસાવાની નિધનથી માં ઘેરા મોજુ

- નર્મદા કોંગ્રેસના અગ્રણી નેતા મણીભાઈ વસાવાના નિધન અંગે રાજ્ય સભા સાંસદ અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના આધ્યક્ષ અમરતભાઈ પટેલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી
- ધારાસભ્ય પી ડી વસાવા સહિત ભરૂચ નર્મદાના કોંગ્રેસ કાર્ય ક્રોસ પાઠવી શ્રદ્ધાંજલિ.
- મણીભાઈ એ લોકોના અને ખેડૂતોના પ્રશ્નોને લઇ હંમેશા કાર્યરત રહ્યા હતા
નર્મદાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગાંધીવાદી આગેવાન મણીભાઈ વસાવા નો નિધન થતાં નર્મદાના કોંગ્રેસ છાવણીમાં ઘેરાશોખ લોકોનુ મોજુ ફરી વળ્યું હતું, લાંબા સમય સુધી નર્મદા કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપનાર ગાંધી વિચારસરણી ધરાવતા આગેવાનના નિધ નથી ભરૂચ-નર્મદા કોંગ્રેસના આગેવાનોએ દુઃખ વ્યક્ત કરી તેમને પાર્ટીના તીકેમ સૈનિક ગણાવ્યા હતા.
રાજ્ય સભાના સાંસદ અહેમદ ભાઈ પટેલ પોતાના શોક સન્દેશોમાં દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે મણીભાઈએ લોકોના અને ખેડૂતોના પ્રશ્નોને લઇ હંમેશા કાર્યરત રહ્યા હતા. તેઓના જિલ્લા પંચાયતના પ્રમુખ પદના કાર્યકાળ દરમિયાન હંમેશા લોકોને વધુમાં વધુ મદદરૂપ થવાની અને લોકોના કાર્યો વહેલામાં વહેલી તકે પૂરા કરવા માટે હંમેશા તેઓ કાર્યરત રહ્યા હતા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
અમરતભાઈ પટેલ આ દુખદ સમાચાર તેમના પરિવાર જનોને પરમ કૃપાળુ પરમાત્મા આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના રોકતા નાજુ ફરવા લાયક તથા ના ધારાસભ્ય પી ડી વસાવા કોંગ્રેસ આગેવાન જયદીપ વસાવાએ તેમનાં લીધી નથી નર્મદા કોંગ્રેસે અદનો કાર્યકર ગુમાવ્યો હોવાનો ખેલ પ્રગટ કરી ગાંધીવાદી વિચારસરણીવાળા કોંગ્રેસના પાયાના કાર્યકર ફોનનું જણાવી કેળા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપળા