ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા અમરેલીની વિવિધ સંસ્થાઓમાં ૧૯૦ ઘડિયાળો અર્પણ

દામનગર ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા અમરેલી ની વિવિધ સંસ્થા ૧૯૦ ઘડિયાળોની ભેટ અર્પણ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફ થી પ્રસાદી સ્વરૂપે મુકબધિર શાળાના ૯૦ વિદ્યાર્થી અમરેલી મહિલા વિકાસ ગૃહ ૭૨ બહેનો તેમજ આર્ય અધ્યન કેન્દ્રના ૨૮ બાળકોને સ્વામી શ્રી નિત્યસુધાનંદજી અમરેલીની સંસ્થાઓમાં કુલ ૧૯૦ કાંડા ઘડિયાળોની ભેટ અર્પણ કરાય અમરેલીની વિવિધ સંસ્થાઓમાં આશ્રિત વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ને ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદી સ્વરૂપ ઘડિયાળની ભેટ મોકલતા મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી અમરેલીની વિવિધ સંસ્થાઓમાં આશ્રિતોમાં ભારે ખુશી વ્યાપી હતી.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા