Post Views:
380
- ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ બુઝાવવાની કવાયત શરૂ.
- આગની જ્વાળાએ બાજુમાં આવેલ ટ્યુશન ક્લાસને ઝપેટમાં લીધો.
- ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ.
- વિદ્યાર્થીઓને અન્ય માર્ગેથી સુરક્ષિત બહાર કઢાયા.
- ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ તથા પોલીસ ટીમ હાજર.
– રોહિત આર. મેરાણી (જામનગર)