જામજોધપુર : ઓર્ગેનિક ખેતીવાડીની પ્રોડક્ટમા ઓર્ગેનિક ખેતીવાડીમા બ્રોન્ઝ ડાઇરેક્ટર બન્યા

- જામજોધપુર તાલુકાના પારૂલ કમાણી અશોકભાઈ કમાણીએ માત્ર ઓર્ગેનિક ખેતીવાડીની પ્રોડક્ટ મા માત્ર ત્રણ મહિનામા જ જબરદસ્ત કામગીરી કરી બ્રોન્ઝ ડાઇરેક્ટર બન્યા
વેસ્ટીઝ માર્કેટીંગ કંપની પારૂલ કમાણી અશોકભાઈ કમાણી એ માત્ર ઓર્ગેનિક ખેતીવાડી ની પ્રોડક્ટ મા માત્ર ત્રણ મહિનામા જ જબરદસ્ત કામગીરી કરી બ્રોન્ઝ ડાઇરેક્ટર બન્યા છે. પારૂલ પટેલ એક હાઉસ વાઇફ છે. અશોકભાઈ નગર પાલિકા કર્મચારી છે. માર્કેટીંગમા 100 કિ.મી.ના એરિયામા થોડા જ સમયમાં માર્કેટીંગ કરીને વેસ્ટીઝ માર્કેટીંગ કંપનીમા આગવું સ્થાન મેળવેલ છે. કંપની દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યુ તેમજ બ્રોન્ઝ ડાઇરેક્ટરનું પ્રમોશન કરી સિલ્ડ એનાયત કર્યું. વેસ્ટીઝ માર્કેટીંગ કંપનીએ પારૂલ પટેલ તથા તેમની ટીમ ને ખુબ… ખૂબ.. અભિનંદન પાઠવ્યા છે.
રિપોર્ટ : વિજય બગડા (જામજોધપુર)