શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજમાં પ્રાથમિક સભ્ય નોંધણી ઝુંબેશ
શ્રી બાવીસ ગામ તપોધન બાહ્યણ સમાજ નોંધણી નં. એ/323 ગાંધીનગર
સંયુક્ત ચેરીટી કમિશ્નર કચેરી અમદાવાદના હૂકમ મુજબ સમાજમા પ્રાથમિક સભ્ય નોંધણીની કામગીરી શરુ કરેલ છે સમાજ ના દરેક ગામમાં ફોર્મ આપવા મા આવેલ છે. દરેકે પોતાના ગામના પ્રતિનિધિ પાસે થી ફોર્મ મેળવી લેવા વિનંતી છે .તા.30-4-2020 સુધી જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોય તે મતદાર યાદી નો સભ્ય બની શકે છે.આ બાબતે વિલંબ થી ફોર્મ સ્વીકારવા મા આવશે નહીં. કે તકરાર ગાહ્ર રખાશે નહીં. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2020.જેની જાહેર જાણકારી આપવામાં આવે છે.
લિ.ચૂંટણી અધિકારી શ્રી
શ્રી બાવીસ ગામ તપોધન બાહ્યણ સમાજ