લીંબડી ખાતે શ્રી રામ કથા ટૂંક સમય માં શરૂ થનાર છે ત્યારે આજે લીંબડી સરસ્વતી વિધા સ્કૂલ ખાતે લીંબડી ના તમામ પત્રકારો ની એક પ્રેસ કોંફ્રેન્સ રાખવામાં આવી હતી. જ્યારે સાથે સાથે લીંબડી ના તમામ પત્રકારો નું સન્માન શ્રી રામ કથા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.