બીલીમોરા સ્ટેશનમાં કોરોના વાઈરસના અતિક્રમણ સામે બચાવ થાય તે માટે માસ્કનું વિતરણ

બીલીમોરા રેલવે સ્ટેશન સલાહકાર સમિતિ તેમજ જિલ્લા તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે બીલીમોરા સ્ટેશનના કર્મચારીઓને હાલમાં કોરોના વાઈરસના અતિક્રમણ સામે બચાવ થાય તે માટે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બીલીમોરાની સ્ટેશનની સ્વચ્છતા જળવાઈ અને મુસાફરોને કચરા ગંદકીમાંથી મુક્તિ મળે અને સ્ટેશનની સફાઇ રહે તે માટે છેલ્લા બે દિવસથી ફોગિંગ મશીન અને સફાઈ પંપ દ્વારા રેલવે ટ્રેકથી માંડી સંપૂર્ણ સ્ટેશન તેમજ માત્રા તથા જુદી જુદી ઓફિસોમાં અને સ્ટેશન પરિસરમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો અને સ્ટેશનને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્ટેશન સમિતિ અને કાનૂની મંડળના સભ્યો દીપકભાઈ દુ સા ને તથા મયંકભાઇ ત્રિવેદી ભરતભાઈ પટેલ વગેરે સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ શર્મા ડેપ્યુટી સુપ્રી કિશોરભાઈ પટેલ ડેપ્યુટી સુપ્રી નિકુંજ ભાઈ પટેલ તથા સેનેટરી અધિકારી ધર્મેશભાઈ પટેલ સુપરવાઇઝર ગૌરવ ભાઈ પટેલ દીપકભાઈ ગાંધી તથા સ્ટેશન સ્ટાફ હાજર રહેવા તો જેઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આ પ્રસંગે સ્વસ્તિક ટ્રસ્ટના જયેશ ભાઈ કંસારા નિરવભાઈ ટેલર નિરવભાઈ ટેલર વગેરે હાજર રહ્યા હતા વગેરે હાજર રહ્યા હતા