મોડાસા રૂરલ પોલીસે ખાણીપીણી ની દુકાનો બંધ કરાવી તકેદારી લેવા સુચનો કયાૅ

મોડાસા રૂરલ પોલીસે ખાણીપીણી ની દુકાનો બંધ કરાવી તકેદારી લેવા સુચનો કયાૅ
અરવલ્લી જીલ્લામા કોરોના વાઈરસના પગલે અગમચેતીના ભાગરૂપે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ખાણીપીણી ની દુકાનો બંધ કરવા માં આવી તથા લોકો ને જરૂરી તકેદારી લેવા અંગે સૂચનો કરવા માં આવ્યા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)