કોરોના વાયરસના સંક્રમણને રોકવા અમરેલી જિલ્લા પોલીસ તંત્ર સક્રિય

અમરેલી-કોરોના વાયરસના સંક્રમણને રોકવા અમરેલી જિલ્લા પોલીસ તંત્ર સક્રિય…….
ખરીદીમાં નીકળેલા વયોવૃદ્ધ મહિલાને પોલીસે પી.સી.આર.વાનમાં ઘરે પહોંચાડયા……
ધોમધખતા તાપમાં વયોવૃદ્ધ વૃધાની મદદે આવી પોલીસ……
રીક્ષા સહિતના પેસેન્જર વાહનો બંધ હોવાથી અમરેલી પોલીસ બની વૃદ્ધા માટે તારણહાર…..
અમરેલી જિલ્લા પોલીસ તંત્રનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ………