જામનગરમાં તાપમાન ફરી 2 ડિગ્રી વધીને 39.5 થયું

Spread the love

શુક્રવારે પણ તાપમાન પારણું અપ-ડાઉન ચાલુ રહ્યું હતું અને પારો ફરીથી 2 ડિગ્રી ચડતા તાપમાન 39.5 થયું હતું, આ સાથે શહેરીજનોએ ગરમીની તિવ્રતા અનુભવી હતી. બપોરે બફારો યથાવત રહ્યો હતો.

હાલારનું હવામાન મહત્તમ તાપમાન: 39.5
લઘુતમ તાપમાન: 27.5 હવામાં ભેજ(ટકા): 79
30-35 (પ્રતિ કલાક કિમી)

– નિશાંત માવાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!