કોરોના વોરિયસને સાડી ડ્રેસ ની ભેટ અપાઈ હાલ કોરોના વાયરસની મહામારી સમગ્ર

કોરોના વોરિયસને સાડી ડ્રેસ ની ભેટ અપાઈ હાલ કોરોના વાયરસની મહામારી સમગ્ર
Spread the love

હાલ કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્ર્વમાં સાલી રહી છે ત્યારે પોતાના પરીવાર ની ચિંતા કર્યા વિના શેવા આપી રહ્યા છે ત્યારે લંબે હનુમાન રોડના ભરતનગર ખાતે વીર જલકારી મહિલા મંડળ દ્વારા અને નંબર ૧૪ કરંજ મગોબના કોર્પોરેટર કૈલાસબેન વિઠ્ઠલભાઈ ભાલીયા ડ્રેસ અને સાડી આપી સન્માન કરવામાં આવ્યુ હતું. કોરાનાના પગલે લોકડાઉન દરમિયાન પરિવાર ની પરવાનગી પરવા કર્યા વગર સફાઈ કામગીરી ચાલુ રાખનાર ૧૯ કામદાર બહેનો નુ સન્માન કરવામાં આવ્યુ હતું

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200602-WA0026-1.jpg IMG-20200602-WA0025-2.jpg IMG-20200602-WA0027-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!