જામનગરમાં અસહ્ય બફારાથી લોકો અકળાયા Rohit Merani June 6, 2020 Breaking News Spread the love Post Views: 226 શુક્રવારે મહત્તમ તાપમાનમાં આંશિક વધારા સાથે ભેજનું પ્રમાણ પણ વધતું અસહ્ય ઉકળતોને બફારાથી લોકો અકળાયા હતા. જ્યારે શહેરમાં દિવસ દરમિયાન અવારનવાર વાદળછાયું વાતાવરણ પણ સર્જાયુ હતુ. – નિશાંત માવાણી (જામનગર)