ખાંભાના તાલડા ગામે કુવામાંથી અજાણીયા યુવાનની લાશ મળી

ખાંભાના તાલડા ગામે કુવામાંથી અજાણીયા યુવાનની લાશ મળી
Spread the love
  • ખાંભાના તાલડા ગામે કુવામાંથી અજાણીયા યુવાનની લાશ મળી આવી…
  • તાલડાના રતીભાઈ સતાસીયા નામના ખેડૂતની વાડીના માલિકીના કુવામાંથી લાશ મળી આવી…
  • તા.4/6/20 થી 8/4/20 દરમિયાન આ યુવક કુવામાં પડ્યો હોવાનું પોલીસમાં જાણ કરી…
  • યુવકની લાશ તેમજ કપડાંમાંથી કોઈ જ ઓળખ નહીં મળતા પોલીસ તપાસ ચાલુ…
  • ખાંભા પોલીસ દ્વારા કપડાં અને શરીરના નિશાન ઉપર તાપસ ચાલુ કરી…
  • યુવકની લાશ કોહવાયેલી હાલતમાં હોવાથી કપડાં ઉપર જ તાપસ હાથ ધરાવામાં આવી…

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200608-WA0084.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!