રાજુલા જાફરાબાદ ખાંભા સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે : જિલ્લા ભાજપ પ્રમુખ

રાજુલા જાફરાબાદ ખાંભા આપ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.. જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા તથા આ વિસ્તાર ના જાગ્રુત જન પ્રતિનિધી પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી…. આપ દ્વારાથોડા સમય પેહલા અમરેલી જિલ્લા માં કમોસમી વરસાદ થતા રાજુલા જાફરાબાદ ખાંભા ના ખેડૂતો ના ખેતર માં પડેલ સિંગના પાથરા પડેલ હતા જે પલળી ગયેલ હતા જેના થી ખેડૂતો ને ખૂબ મોટી નુકસાની ભોગવી પડી અને આ બાબત ને ગંભીરતા લઈ ને તાત્કાલિક સરકારમાં રાજુવાત કરી અને ખેડૂતો ની પડખે ઉભા રહેવાનો સફળ પ્રયાસ કરી અને રાજુલા જાફરાબાદ ખાંભા માં સંવેદનશીલ સરકાર દ્વારા 9.10કરોડ જેવી માતબર રકમ મંજુર કરાવવા બદલ આપ બંને આગેવાનો ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)