કોગ્રેસ પ્રદેશ ટીમ દ્વારા કોરોના મહામારીના સમયમાં પેટ્રોલ ડિઝલ ગેસના ભાવ વધારાનો વિરોધ

કોગ્રેસ પ્રદેશ ટીમ દ્વારા કોરોના મહામારીના સમયમાં પેટ્રોલ ડિઝલ ગેસના ભાવ વધારાનો વિરોધ
Spread the love

કોરોના મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે એવા સમયે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કરેલ અસહ્ય ભાવવધારા સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ તા.૨૯-૬-‘૨૦ ના રોજ સવારે ૧૦:૩૦-કલાકે MTB કોલેજ પાસે થી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ત્યારબાદ સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ. જેમાં કોંગ્રેસના ૪૦- જેટલા આગેવાન-કાર્યકર ભાઈ-બહેનોની પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવેલ હતી.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (સુરત)

IMG-20200629-WA0024-0.jpg IMG-20200629-WA0026-1.jpg IMG-20200629-WA0025-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!