મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે ઇન્દુલાલ યાજ્ઞિકને નમન કર્યા
અરવલ્લી : ઇન્દુલાલ યાજ્ઞિકની પુણ્યતિથિ પર મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે નમન કર્યા. ઇન્દુલાલ યાજ્ઞિક નો જન્મ નડિયાદમાં થયો હતો તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં થયું હતું. તેઓ સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર હતા.તેઓ લોકસભા સભ્ય રહ્યા હતા અને મહાગુજરાત સેનાની તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી.તેઓ નું અવસાન ૧૭/૦૭/૧૯૭૨ માં થયું હતું.રાજ્ય અને દેશ માટે કરેલા કાર્ય ને યાદ કરતા મોડાસા ના ધારાસભ્યશ્રી એ નમન કર્યા.