હવે ગેરમાર્ગે દોરનારી જાહેરાતોની ખેર નહિ
- હવે ગેરમાર્ગે દોરનારી જાહેરાતોની ખેર નહિ સજાની સાથે કાયદો અમલી
અમદાવાદ ગ્રાહક સુરક્ષા ધારો-૨૦૧૯ અમલી થયો ૩૪ વર્ષે ગ્રાહક સુરક્ષા ધારો બદલાયેલો હવે ૧૦કરોડ સુધીના વળતરની જોગવાઈ ૩૪ વર્ષે ભારત સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા ધારો 1986 બદલાયો છે ત્યારે નવો આવેલો ધારો હવે ભારત ગ્રાહક સુરક્ષા ધારો ૨૦૧૯ નામથી અમલીકરણ બન્યો છે. ૧ કરોડ વળતર જોગવાઈ સામે હવે ૧૦ કરોડ જોગવાઈમોદી સરકારે અમલમાં મુક્યો આ નવો કાયદો હવે તમારી સાથે છેતરપિંડી કરનારની ખેર નહીં ૩૪ વર્ષે ગ્રાહક સુરક્ષા ધારો બદલાયેલો છે. નવા કાયદામાં હવે ડિસ્ટિક કમિશનથી ઓળખ મળી છે.
ડિસ્ટિક ફોરમ ૨૦ લાખ વળતર જોગવાઈ સામે હવે એક કરોડ જોગવાઈ તેમજ સ્ટેટ કમિશન ૧ કરોડ વળતર જોગવાઈ સામે હવે ૧૦ કરોડ જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ઉંચા દાવા કરતી પ્રોડક્ટ સામે કેસની જોગવાઈ વધુમાં જણાવ્યું હતુ કે, ગ્રાહકો જાહેર હિત માટે હોઈકોર્ટ જોગવાઈ સામે હવે ડિસ્ટિક કમિશનર ફરિયાદની માટેની જોગવાઇ કરવામાં આવી છે તેમજ આ મહત્વની જોગવાઈ પ્રમાણે હવે કાયાદામાં પ્રોડક્ટ લઈને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ઉંચા દાવા કરતી પ્રોડક્ટ સામે કેસની જોગવાઈ કરવામાં આવી છે. અને ભેળસેલ સામે અને આરોગ્યની સુરક્ષા ખોરવાઈ છે. તેવી હાનિકારક ચીજવસ્તુઓને વેચાણ સામે દંડ અને સજાની સાથે કાયદો અમલીકરણ બન્યો છે.