જૂનાગઢ જિલ્લાનાં શિક્ષીત રોજગાર વાંચ્છુઓ માટે રોજગાર ભરતીમેળો યોજાશે

Spread the love

જૂનાગઢ : જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાના ઉમેદવારો માટે ઓગષ્ટ માસમાં ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લાના તમામ રોજગાર વાંચ્છુઓ યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી ઓગષ્ટ-૨૦ના માસે યોજનાર ઓનલાઇન ભરતી મેળામાં ભાગ લેવા માટે લીંક પર રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો http://forms.gle/zdZAKYFW5xLZ6b1X7 લીંક પર ભરવાની રહેશે.આ આપેલ લીંક પર નોકરીદાતાઓની વિગતો તથા ભરતી મેળાની તારીખ આપવામાં આવેલ છે. અને નોકરીદાતા દ્વારા ડિજિટલ માધ્યમ ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે. જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવી તેમ રોજગાર અધિકારી જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!