ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનુ કામ : મોટા મોટા ખાડા ટ્રક નેળા ઉપર લટકી ગયો

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનુ કામ : મોટા મોટા ખાડા ટ્રક નેળા ઉપર લટકી ગયો
Spread the love

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનુ કામ શરૂ છે ત્યાં મોટા મોટા ખાડા પડવાથી રીક્ષાનો બસાવ કરવા જતાં ટ્રક નેળા ઉપર લટકી ગયો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર મોટા મોટા ખાડા પડતા વાહનચાલકો માટે મુશ્કેલી વિક્ટર અને પીપાવાવ ચોકડી નજીક તુલશી હોટલ પાસે નાળા ઉપર ટ્રક સડી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. રીક્ષા ચાલકને વચાવ કરવા જતાં ટ્રક બેકાબુ થય ગયો હતો.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200809-WA0029-1.jpg IMG-20200809-WA0028-2.jpg IMG-20200809-WA0030-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!