રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે બે પ્રેમી યુવક યુવતી ચાંચ બંદર ગામે આવેલ ચામુંડમાના મંદિરે કરી આત્મહત્યા…

બ્રેકિંગ ન્યુઝ
રાજુલા
રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે બે પ્રેમી યુવક યુવતી ચાંચ બંદર ગામે આવેલ ચામુંડમાના મંદિરે કરી આત્મહત્યા…
ખેરા ગામની યુવતી શિયાળ લાખુબેન જીવરાજભાઈ ઉ.વ 18 ગામ ખેરા તા રાજુલા અને ગુજરીયા મુનાભાઈ શેરાભાઈ આણંદભાઈ ઉ.વ.21 ગામ ચાંચ તા રાજુલા યુવક અને યુવતી ચાંચ બંદર ગામે ચામુંડ માતાજીના મંદિરે કોઈ લોકોએ લટકતા જોઈ ચાંચ બંદર ગામના સરપંચને જાણ કરી હતી તેથી ચાંચ બંદર ગામ ના સરપંચ શ્રી એ પીપાવાવ ને જાણ કરી અને પીપાવાવ મરીન ઘટનાસ્થળે પહોંચી…
રીપોર્ટર :વિક્રમ સાંખટ રાજુલા