Post Views:
335
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશનના P.S.I વાળા સાહેબની કામગીરીને બિરદાવીને અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જીલ્લા યુવા પ્રમુખ રમેશભાઈ પરમાર દ્વારા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. P.S.I વાળા સાહેબની દરેક કામગીરીને બિરદાવી હતી
રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)