રાજુલા તાલુકામાં વધુ વરસાદ પડતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન
રાજુલા તાલુકાના વાવેરા ગામે વરસાદ ના પાણી ખેડૂતો ના ખેતરમાં ભરતાં ખેડૂતો ને માથે ઓઢી ને રોવાનો વારો આવ્યો હતો છેલ્લા 8 દિવસ થી ખેતરો પાણી ફરીવળીયા છે ત્યારે ખેડૂતો ને પાક ને મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યુ છે ત્યારે તલ કપાસ સીગ જેવા પાક ને મોટે પાયે નુકસાન થયું હતું ત્યારે ખેડૂતો દ્વારા જણાવાયું કે તાત્કાલિક ઘોરણે ખેતરો ને સર્વે કરી ને ખેડૂતો ને યોગ્ય વળતર મળે એવી ખેડૂતો ની સરકાર પાસે માગણી ઉઠી હતી.
રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)